ગેસ લીકેજ / લુધિયાણામાં ગેસ લીકેજ મામલો, ઘટનાસ્થળે 5 લોકો બેહોશ થતા હોસ્પીટલમાં દાખલ કરાયા

punjab ludhiana gas leakage in oxygen company in punjab 5 people hospitalized

લુધિયાણાના ગ્યાસપુરા વિસ્તારમાં મંગળવારે વહેલી સવારે ઓક્સિજન મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીમાં ગેસ લીક ​​થવાને કારણે પાંચ લોકો બેહોશ થઈ ગયા હતા

બ્રેકિંગ ન્યૂઝ