ચૂંટણી / પંજાબ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં કોંગ્રેસે આ બેઠક પર 50 વર્ષનો રેકોર્ડ તોડ્યો, પરિણામોમાં ભાજપના સૂપડાં સાફ

punjab local body election result

હરિયાણા બાદ હવે પંજાબમાં સ્થાનિક ચૂંટણીના પરિણામ ભાજપ માટે શુભ સંકેત નથી. કોંગ્રેસે આ ચૂંટણીઓમાં રેકૉર્ડ તોડ જીત મેળવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ