પંજાબ / ભાજપ સાથે છેડો ફાડતાંની સાથે જ અકાલી દળ બન્યું આક્રમક, પંજાબમાં મોદી સરકાર વિરુદ્ધ જુઓ શું કર્યુ

punjab kisan march led by shiromani akali dal president sukhbir singh badal begins from amritsar

કૃષિ કાયદા વિરુદ્ધ આજે પંજાબમાં અકાલી દળ એક ખેડૂત માર્ચ યોજશે. આ માર્ચમાં 2 લાખ ખેડૂતો સામેલ થવાનું માનવામાં આવે છે. શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલ અમૃતસરના ગુરુદ્વારામાં પહોંચ્યા અને અહીંથી માર્ચની શરૂઆત થઈ. તેઓએ કહ્યું કે અમે રાજ્યપાલને એક સૂચન કરીશું જેમાં કેન્દ્ર અને રાષ્ટ્રપતિને અનુરોધ હશે કે સંસદ સત્ર ફરી બોલાવવામાં આવે અને આ કાયદાને પરત લેવામાં આવે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ