સફળતા / ખેડૂતોને થતું હતું સતત નુકસાન, એક નવો વિચાર અપનાવ્યો અને બની ગયા માલામાલ

Punjab Hoshiarpur farmer reaps good carrot harvest

પંજાબના બોહણ જિલ્લાના ગામના ખેડુતો એક સમયે ગરીબીમાં જીવન પસાર કરી રહ્યા હતા. દિવસ-રાતની સખત મહેનત અને ભારે ખર્ચ છતાં નુકસાનના કાદવમાં તેઓ સતત ફસાતા જતા હતા. પછી તેણે પોતાનો વિચાર બદલી નાંખ્યો અને ત્યારબાદ ખેતીની નવી રીતને કારણે ખેડુતો સમૃદ્ધ બનવા લાગ્યા. તેમણે પરંપરાગત ખેતી છોડી અને રોકડ પાકની ખેતી કરીને સમૃદ્ધિનો માર્ગ અપનાવ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ