BIG NEWS / પંજાબમાં હવે વન MLA, વન પેન્શન કાયદો લાગૂ : માન સરકારના બિલને રાજ્યપાલે આપી મંજૂરી

punjab governor approved notification regarding one mla one pension of punjab government

પંજાબમાં હવેથી પૂર્વ ધારાસભ્યોને મળતા પેન્શનને લઈને મોટા ફેરફાર થયાં છે. પંજાબ વિધાનસભામાં લાવવામાં આવેલું બિલ હવે રાજ્યપાલની મંજૂરી બાદ કાયદો બન્યો છે. હવે પંજાબમાં પૂર્વ ધારાસભ્યોને ગમે તેટલી વખતે ધારાસભ્ય રહ્યા હોય, પણ એક જ વખતનું પેન્શન મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ