BIG NEWS / પંજાબમાં મોટી દુર્ઘટના: અમૃતસરની ગુરૂ નાનક હોસ્પિટલમાં આગ લાગી, અફરાતફરી વચ્ચે દર્દીઓ જીવ બચાવી ભાગ્યા

punjab fire breaks out in amritsar guru nanak hospital patients are unable to get out ntc

પંજાબના અમૃતસરમાંથી મોટા સમાચાર આવ્યા છે. જ્યાં ગુરૂ નાનક હોસ્પિટલમાં આગ લાગી ગઈ છે. ઘટના બાદ અહીં અફરાતફરીનો માહોલ બની ગયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ