જવાબદારી / ખેડૂતો દિલ્હીમાં આંદોલનમાં અડગ છે ત્યારે જુઓ તેમના ખેતરો સંભાળે છે કોણ

punjab farmers women work their absence

એક જૂની કહેવત છે કે દરેક સફળ પુરુષ પાછળ એક મહિલાનો હાથ હોય છે. એટલે જ ખેડૂત પરિવારની મહિલાઓ સાબિત કરવા કમર કસી રહી છે, જે ખેતીની બચાવવા માટે દિવસ-રાત કરી મહેનત કરી રહી છે. તેઓ પોતાના બાળકોની પણ સંભાળ લઇ રહી છે અને ઘરનું કામ પણ કરી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ