દંડ / કોરોનામાં જો જાહેર સ્થળોએ આ વર્તન કર્યુ તો ખેર નહીં, પોલીસ તમારી સાથે કરશે એવું કે...

punjab coronavirusmask fine latest news update know how much punjab people paid fined in 67 days

દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. પંજાબમાં પણ કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે લોકોને સંક્રમણથી બચાવવા પંજાબ સરકારે માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે અને નિયમોના ભંગ બદલ દંડ વસૂલવામાં આવી રહ્યો છે. તેમ છતાં લોકો બેદરકારી દાખવી રહ્યાં છે. પંજાબમાં 67 દિવસમાં 15 કરોડથી વધારેનો દંડ વસૂલવામાં આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ