આરોપ / કેપ્ટન અમરિંદર સિંહની પત્ની અને પટિયાલાથી સાંસદ પરનીત કૌરની કોંગ્રેસમાંથી હકાલપટ્ટી, એક્શન લેવાનું કારણ જણાવ્યું

punjab congress suspended patiala MP pareneet kaur, wife of amirinder singh

કોંગ્રેસની અનુશાસન સમિતિએ પૂર્વ CM કેપ્ટન અમરિંદર સિંહની પત્ની પરનીત કૌરને પાર્ટીથી કાઢી નાખ્યાં છે. તેમના પર BJPની મદદ કર્યાનો આરોપ હતો.

બ્રેકિંગ ન્યૂઝ