કાર્યવાહી / પંજાબમાં કૃષિ કાયદા વિરુદ્ધ પ્રસ્તાવઃ CM બોલ્યાં ખેડૂતો સાથે આવું કર્યુ તો જેલમાં જશો

Punjab CM presents draft resolution rejecting farm laws

કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ કાયદા વિરુદ્ધ દેશના અલગ-અલગ ભાગમાં પ્રદર્શન ચાલી રહ્યું છે. આ વચ્ચે મંગળવારના રોજ પંજાબ વિધાનસભામાં આ કાયદા સામે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. પંજાબ આવું રાજ્ય કરનારું પહેલું રાજ્ય બન્યું છે. મંગળવારના રોજ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિહેં વિધાસનભામાં પ્રસ્તાવ રજૂ કર્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ