પંજાબ / અડધી રાત્રે કાર્યવાહી, મુખ્યમંત્રીનાં ભત્રીજાની ધરપકડ, આઠ કલાક ચાલી પૂછપરછ

punjab cm charanjit singh channi nephew bhupinder honey arrested after ed inquiry

Punjab માં ચૂંટણી આવી રહી છે અને બીજી તરફ મુખ્યમંત્રી Charanjit singh channi ના ભત્રીજા ભુપીન્દર હની સામે ગેયકાયદે રેતી ખનનના કેસમાં EDની કાર્યવાહી બાદ ધરપકડ થઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ