'નારાજી'નામું / BIG BREAKING : પંજાબ CM કેપ્ટને આપ્યું રાજીનામું, રાહુલ ગાંધીએ અપનાવી ગુજરાત ફોર્મ્યુલા?

PUNJAB CM CAPTAIN amarinder singh RESIGNS

પંજાબમાં છેલ્લા ઘણા દિવસથી રાજકારણ ગરમાયું છે ત્યારે સિદ્ધુ જૂથનો આખરે વિજય થયો છે અને આજે રાહુલ ગાંધીના આદેશ બાદ સીએમ અમરિન્દરસિંઘે રાજીનામું આપ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ