નિવેદન / અમરિંદર સિંહે ‘ઓપરેશન બ્લૂ સ્ટાર’નો સંદર્ભ આપતા, કહ્યું ખેડૂત આંદોલનનો ઉકેલ જલ્દી કાઢો નહીંતર...

punjab cm amarinder singh cites op blue star call for early resolution farmers protest

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ખેડૂત આંદોલનને લઈને મંગળવારે સર્વદળીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં તેમણે ખેડૂત આંદોલનનું જલ્દી સમાધાન કરવા પર દબાણ નાંખ્યતા રાજ્યને અશાંત ભૂતકાળની યાદ અપાવી છે. તેમણે 1984માં કરવામાં આવેલા ઓપરેશન બ્લૂ સ્ટારનો સંદર્ભ દેતા કહ્યું કે તે સમયની માંગો પર લાંબી વાર્તા ઓપરેશનનું કારણ બની હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ