વિવાદ / કેપ્ટનથી નારાજ સિદ્ધુ નવા મત્રાલયના હોદ્દાથી રહ્યા દૂર, હાઇ કમાનને મળવા દિલ્હી પહોંચ્યા

punjab chief minister captain amrinder singh and navjot singh sidhu tussle intensifies as former cricketer reached delhi to...

પંજાબમાં રાજ્ય સરકારના મંત્રી નવજોત સિંહ સિદ્ધુ અને મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ વચ્ચે વિવાદ શાંત થવાનું નામ નથી લઇ રહ્યો. સિદ્ધુ પોતાના વીજળી મંત્રાલયનો હોદ્દો સંભાળવા હજુ સુધી પહોંચ્યા નથી. એના બદલે ક્રિકેટરથી નેતા બનેલા નવજોત સિંહ સિદ્ધુએ દિલ્હી તરફ પ્રયાણ કર્યું છે. સિદ્ધુ દિલ્હીમાં પાર્ટીના હાઇકમાનની મુલાકાત કરશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ