VIDEO / પંજાબી સ્ટાઈલમાં ગરબા રમ્યા ભગવંત માન, રાઘવ ચઢ્ઢા પણ ગુજરાતનાં રંગે રંગાયા

 Punjab Chief Minister Bhagwant Mann visited Rajkot

રાજકોટના નીલ સીટી ક્લબ ખાતે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને હાજરી આપી હતી અને તેમણે ખેલૈયાઓને ઉત્સાહિત કરવા માટે પંજાબી સ્ટાઇલમાં રાસ લીધા હતા. તો રાધવ ચઢ્ઢા પણ વડોદરામાં ગરબાના રંગે રંગાયા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ