પંજાબ / ચૂંટણી અગાઉ ખેડૂતો પર મહેરબાન ચન્ની સરકાર, 2 લાખ સુધીની લોન માફ, ગુજરાતનાં ખેડૂતોની આશાભરી નજર

punjab channi government waived 2 lac of farmers fir to be

પંજાબમાં ચૂંટણી અગાઉ સરકાર ખેડૂતો પર ખુશ થઈ હતી. CM એ ખેડૂતોને 2 લાખ સુધીની લોન માફ કરવા સાથે ખેડૂત આંદોલન દરમિયાન તેમની વિરુદ્ધ થયેલા તમામ કેસ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ