રાજનીતિ / પંજાબના રાજકારણમાં મોટી ઉથલપાથલ? સિદ્ધુ બાદ આ કેબિનેટ મંત્રીનું ધડ દઈને રાજીનામું

punjab cabinet minister razia sultana resigns

પંજાબ કોંગ્રેસમાં ફરી વાર મોટી ઉથલપાથલ મચી છે. પ્રદેશાધ્યક્ષ પદેથી સિદ્ધુના રાજીનામા બાદ તેમના સમર્થનમાં કેબિનેટ મંત્રી રઝિયા સુલ્તાના અને ધારાસભ્ય પરગટ સિંહે પણ તત્કાળ રાજીનામું આપી દેતા સંકટ ઘેરુ બન્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ