પંજાબ / માન સરકારનું પ્રથમ બજેટ: 300 યુનિટ ફ્રી વિજળીનું વચન પુરુ કર્યું, 36,000 કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરશે

punjab budget 300 units of free electricity

પંજાબની આમ આદમી પાર્ટીએ સોમવારે પોતાનું પ્રથમ 1.55 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે. કોઈ નવો કર લગાવ્યો નથી અને બજેટનું ફોક્સ શિક્ષણ, સ્વાસ્થ્ય અને કૃષિ ક્ષેત્રો પર આપ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ