રાજકારણ / અમિત શાહને મળ્યા પંજાબના ભાજપ નેતા, કહ્યું વામપંથીઓએ હાઈજેક કર્યુ ખેડૂત આંદોલન

punjab bjp leader met amit shah farmers organizations should not stick to the demand for repeal of the law

ત્રણ કૃષિ કાયદાની વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત સંગઠનોની સરકારની સાતે આઠમાં સ્તરની બેઠકના એક દિવસ પહેલા પંજાબના ભાજપ નેતા સુરજીત કુમાર જ્યાણી અને હરજીત સિંહ ગ્રેવાલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની મુલાકાત કરી. મુલાકાત બાદ જ્યાણીએ સંવાદદાતાઓને કહ્યું કે ખેડૂત સંગઠનોના 3 કૃષિ કાયદાને રદ્દ કરવાની માંગ પર હઠીલુ વલણ ન અપનાવવું જોઈએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ