પંજાબ પોલિટિક્સ / સિદ્ધુ-કેપ્ટનના કરિયર પર મોટુ સંકટ: સોનૂ સુદની રાજકીય ઈનિંગ્સનું THE END, કોંગ્રેસની દલિત પોલિટિક્સ ખતમ

 punjab assembly elections results live hot seats result

પંજાબમાં આજે વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવી રહ્યા છે. જેમાં આપ આદમી પાર્ટી સૌથી આગળ ચાલી રહી છે. જો કે, આ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને સૌથી મોટો ઝટકો લાગ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ