કાયદો / હાઈકોર્ટનો મોટો ચુકાદો: યૌન સંબંધમાં ના નો મતલબ ના જ હોય, પછી ભલે ને અગાઉ હા કેમ ન પાડી હોય

punjab and haryana high court judgment

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનું કહેવું છે કે, યૌન સંબંધ માટે પૂર્વમાં ભલે સહમતી હોય પણ ભવિષ્યમાં તે દર વખતે લાગૂ પડતી નથી. પછી ભલે ને અગાઉ સહમતીથી બંને વચ્ચે બંધાયા કેમ ન હોય.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ