પંજાબ પોલિટિક્સ / પંજાબના નવા CM તરીકે સિદ્ધુના 'મોટાભાઈ'નું નામ લગભગ નક્કી, કોંગ્રેસ હાઈકમાન્ડે આપી લીલીઝંડી

punjab and haryana chandigarh sunil jhakar will be next punjab cm but navjot singh sidhu run the government

સીએમ અમરિન્દરના રાજીનામા બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ નવજોત સિંહ સિદ્ધુના ખાસ ગણાતા પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સુનિલ જાખડને મુખ્યમંત્રી બનાવી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ