'આપ'ની સરકાર / જે દિલ્હીમાં ન કરી શકી તે પંજાબમાં કરશે AAP સરકાર, કહ્યું આખો દેશ આવી માંગણી કરશે

punjab aap to make doorstep ration delivery in punjab says bhagwant mann

પંજાબમાં હવે રાશનની ડોર સ્ટેપ ડિલીવરી કરવામાં આવશે. એટલે કે, જો આપ સરકારી રાશન માટે કોઈ ડેપો પર જવા નથી માગતા, તો આપને ઘરે બેઠા આ સુવિધા મળી જશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ