ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

અનામત આંદોલન / કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ પૂંજ કમિશન સમક્ષ હાજર, 25 ઓગસ્ટની ઘટના અંગે લેખિતમાં આપશે જવાબ

 Punj commission issued a notice to PAAS hardik patel gujarat

પાટીદાર અનામત આંદોલન સમિતી (PAAS)ના નેતા હાર્દિક પટેલને જસ્ટીસ પૂંજ કમિશને આજે હાજર થવાની નોટીસ ફટકારી છે. ગાંધીનગર ખાતે હાર્દિક અને અમરીશ પટેલને હાજર રહેવા પૂંજ કમિશને આદેશ આપ્યો છે. હાર્દિક પટેલ પૂંજ કમિશનને લેખિતમાં જવાબ આપશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ