હલકી માનસિકતા / રહી રહીને જાગી પોલીસ, પાટણમાં વાદી વસાહતમાં યુવતી સાથે અમાનુષી અત્યાચાર બાબતે મોટી કાર્યવાહી

Punishment for making love to a young woman in vadi settlement in Patan

પાટણ જિલ્લાના હારીજ તાલુકાના વાદી વસાહત માં એક યુવતી સાથે તાલિબાન જેવી ક્રુરતા ભરેલી ઘટનાનો વીડિયો વાયરલ થતા સમગ્ર પંથકમાં હચમચી ગયું 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ