સારા સમાચાર / ઓક્સફર્ડે રિસર્ચ કરેલી કોરોનાની રસીનું ઉત્પાદન ફક્ત આટલા અઠવાડિયામાં ભારતમાં શરૂ

Pune's Serum Institute to start making coronavirus vaccine that is under trial

રસીઓની કંપની સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ કહ્યું છે કે ઓક્સફર્ડ યુનિવર્સીટીએ શોધેલી કોરોનાની રસીનું 2 - 3 અઠવાડિયામાં ભારતમાં શરુ કરી દેશે અને જો સફળ હ્યુમન ટ્રાયલ થયા તો તેને ઓકટોબર સુધી માર્કેટમાં રિલીઝ કરી દેશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ