વીડિયો / લોકોનું દિલ જીતી રહ્યી છે 71 વર્ષની આ મહિલા, પોલીસે પણ કરી પ્રશંસા, આમ બન્યા 'ટ્રાફિક આન્ટી'

pune woman scolds footpath riders in pune senior citizen traffic rules breaker

ભારતના મોટાભાગના શહેરોની જેમ પૂણેમાં પણ ટ્રાફિકની સમસ્યા સામાન્ય વાત છે. અહીં ટ્રાફિક એટલો હોય છે કે ફુટપાથ પર પણ લોકો બાઇક ચલાવતા હોય છે. જ્યારે પણ ટ્રાફિક હેવી થઇ જાય છે ત્યારે કેટલાક લોકો જામથી બચવા માટે ફુટપાથને શોર્ટકટ તરિકે ઉપયોગ કરવામાં આવે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ