બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:54 PM, 4 August 2024
સેલ્ફીના ચક્કરમાં માંડ બચી ગયેલી એક છોકરીના બનાવે ચોંકાવી મૂક્યાં છે. આ કિસ્સામાં છોકરી મોતનો અનુભવ કરીને પાછી આવી છે. મહારાષ્ટ્રના સતારામા સેલ્ફી લેવા જતાં એક છોકરી ખીણમાં ખાબકી હતી પરંતુ સદનસીબે તેને બચાવી લેવાઈ હતી.
ADVERTISEMENT
Pune girl taking selfie falls into 60-foot gorge at Borane Ghat, rescued
— Pune City Life (@PuneCityLife) August 4, 2024
Nasreen Qureshi was rescued with the help of the Home Guard and local residents. It occurred amidst heavy rain in the area.
Administration had banned tourist visits in that area.pic.twitter.com/Pve4Bvrrg5
100 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી છોકરી
ADVERTISEMENT
29 વર્ષીય છોકરી પુણેથી સતારા જિલ્લાના બોર્ને ઘાટ પર તેના મિત્રો સાથે ફરવા ગઈ હતી તેઓ જ્યારે થોંગર ધોધ પાસે આવ્યાં ત્યારે આ છોકરી સેલ્ફી લેવા પહાડની ટોચે ચઢી હતી પરંતુ તેટલામાં પગ લપસતાં છોકરી 100 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી.
વધુ વાંચો : VIDEO : મોતના નાથ'વીર' ! વિકરાળ નદી ઓળંગીને સીધી ચટ્ટાન પરથી યાત્રાળુઓ બચાવાયા
કોણે બચાવી છોકરીને
છોકરીને હોમગાર્ડ અને સાથી પર્વતારોહકો દ્વારા ખીણમાંથી બહાર લાવવામાં આવી હતી. છોકરીના બચાવનો એક વીડિયો સોશિયલ વીડિયો વાયરલ થયો છે. પડતાં તેને ઈજા પહોંચી હતી જેથી કરીને તેને હોસ્પિટલ લઈ જવાઈ હતી.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.