નિર્ણય / આ રાજ્યમાં કોરોનાના સંક્રમણને જોતા મૃતદેહોનો પણ રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાશે

pune maharashtra hospitals now will conduct rapid antigen test of dead bodies

દેશમાં કોરોનાના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 10 લાખથી વધારે લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. સાથે 29 હજાર લોકોના મોત થઈ ચૂક્યા છે. ત્યારે આ ભયંકર સ્થિતિની વચ્ચે રાજ્ય સરકારે હવે મૃતદેહોના એન્ટીજન ટેસ્ટ કરાવવાનો નિર્ણય કર્યો છે. આ અંતર્ગત હવે હોસ્પિટલમાં આવનારા તમામ મૃતદેહોના એન્ટીજન ટેસ્ટ કરીને એ સમજવાનો પ્રયાસ કરવામાં આવશે કે તે કોરોનાગ્રસ્ત હતો કે કેમ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x