Viral / ઘરકામ કરનાર ગીતાનું વિઝિટિંગ કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થયું, આ વ્યક્તિએ કરી મદદ

Pune housemaids visiting card goes viral gets job offers from across country

હાલ જમાનો એવો થઈ ગયો છે કે, લોકોને તેમના સંબંધીઓના નંબર યાદ ન હોય પણ હાઉસ મેડ એટલે કે કામવાળા બહેનના નંબર ચોક્કસથી યાદ હોય છે. મહારાષ્ટ્રમાં પૂણે શહેરની રહેવાસી અને લોકોનાં ઘરના કામ કરીને ગુજરાન ચલાવનાર ગીતા કાલે હાલ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. તેનું વિઝિટિંગ કાર્ડ હાલ ઘણું વાયરલ થઈ રહ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ