કમાલ / લાખો રૂપિયાના હીરા ખાઈ ગયો શ્વાન, ઓપરેશન કર્યુ તો જે નીકળ્યું તે જોઈ આંખો પહોળી થઇ ગઇ

pune diamond trader dog gulps worth rs 1 5 lakh

હીરાનું નામ સાંભળતાં જ કોઈ પણ મહિલાની આંખોમાં ચમક આવી જાય છે. ડાયમંડ આવે છે જ મોંઘું. જે પણ મહિલાને એના ઘરેણાં મળી જાય તે ખુશનસીબ ગણાય છે.પણ તેને ખરીદવું એ દરેકના હાથની વાત નથી. એક મિનિટ માટે વિચારો કે તમે ડાયમંડ ખરીદો અને તે તમારો ડોગી ખાઈ જાય તો શું કરું. સાંભળીને જ હોંશ ઉડી જશે. હા, પુનામાં લાખો રૂપિયાના હીરા એ પણ શ્વાન ગળી ગયો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ