નિર્ણય / કોરોનાનો કહેર વધ્યો, આ જગ્યાએ 14 માર્ચ સુધી બંધ કરાઇ શાળા-કોલેજ

pune covid spike night curfew extended

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં થઇ રહેલા વધારાને કારણે સમગ્ર દેશમાં ચિંતા વધી છે ત્યારે પુણેમાં આગામી 14 ફેબ્રુઆરી શાળા-કોલેજ બંધ રાખવાના આદેશ વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ