Coronavirus / ભારતમાં કોરોનાની રસી બનાવતી કંપનીએ કહ્યું સપ્ટેમ્બર-ઓક્ટો.માં આવી જશે બજારમાં, જાણો કેટલો હશે ભાવ

pune based company to start production of covid 19 vaccine in september

પૂણેની સીરમ ઇન્સ્ટીટ્યૂટે ભારતમાં કોવિડ 19ના પ્રસ્તાવિત વેક્સીનની કિંમત લગભગ 1000 રૂપિયા પ્રતિ ડોઝ રાખવાની યોજના બનાવી છે. સીરમ ઇન્સ્ટીટ્યૂટ આ પહેલા ડેંગ્યૂ અને ન્યૂમોનિયા માટે સસ્તી અને સારી વેક્સીન બનાવી ચૂકી છે. હવે તે ઑક્સફોર્ડ યૂનિવર્સિટીના નેતૃત્વવાળા કંસોર્શિયમની સાથે મળીને કોવિડ 19ની રસી બનાવી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ