ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

પરંપરા બદલાઇ / કોરોનાનો ખૌફ જુઓ, પંડિતોએ લગ્ન કરાવ્યા બાદની આ પ્રથા કરી બંધ

Pundits no longer allow the bride and groom to touch their feet after the fera,

કોરોનાએ લોકોના જીવન સંપૂર્ણ રીતે બદલી દીધા છે. ઘણા બધા લોકો એક સાથે હવે ભેગા પણ નથી થઇ શકતા ત્યારે લગ્ન કરાવનાર પંડિતોએ પણ કોરોનાના નિયમનું કડક રીતે પાલન કરી રહ્યાં છે. રિવાજ પ્રમાણે વર-વધૂના લગ્ન થાય ત્યારે ગોર મહારાજના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લેવાતા હતા. હવે તે નિયમને હટાવી દેવામાં આવ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ