જમ્મુ કાશ્મીર / કલમ 370 હટાવવાની વરસીના એક દિવસ પહેલા જ પુલવામામાં આતંકવાદી હુમલો, એક મજૂરનું મોત

pulwama militants hurled grenade on labourers jammu kashmir

પુલવામાના ગદૂરા વિસ્તારમાં આતંકવાદીઓએ મજૂરો પર ગ્રેનેડ ફેંક્યો. આ આતંકી ઘટનામાં એક મજૂરનું મોત થઇ ગયું અને બે અન્ય ઇજાગ્રસ્ત થઇ ગયા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ