પુલવામા વરસી: આ ગુજરાતી યુવકે શહીદોના ઘરેઘરે જઈને કરી લાખોની સહાય | Pulwama Attack gujarati ajay loriya 58 lakhs help Martyrs family

દાન / પુલવામા વરસી: સરકારનું કામ આ ગુજરાતીએ કર્યુ, શહીદોના ઘરે ઘરે જઈને જે કર્યુ ને તે જાણીને સલામ કરશો

Pulwama Attack gujarati ajay loriya 58 lakhs help Martyrs family

યુવા ઉદ્યોગપતિ અજય લોરીયા દ્વારા જમ્મુ કશ્મીરના પુલવામામાં 2019 થયેલા આંતકી હુમલા બાદ પરિવારો ને મળી તેની વેદનાઓને સમજીને તેમને સહાય કરવાનું નક્કી કર્યુ છે જેમાં તેમણે રાજ્યોમાં ફરીને સહાય કરી છે અત્યાર સુધી તે 1.10 લાખ કિલોમીટરની મુસાફરી કરી ચુક્યા છે. શહીદોના પરિવારોને હાથો હાથ રૂપિયા 58 લાખની જંગી સહાય ની આર્થિક મદદ કરી હતી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ