ગુજ'રાજ' / કોંગ્રેસ ધર્મસંકટમાં, 21 બેઠકો પર કોને ટિકિટ આપવી બન્યો માથાનો દુખાવો, જાણો કોની ચાલી રહી છે ચર્ચા

Pulling in Congress for candidate of Saurashtra seats

કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ; પ્રથમ તબક્કાની 89 બેઠકો પૈકી 21 ઉપર કોંગ્રેસમાં કોકડું ગુચવાયું જ્યારે દક્ષિણ ગુજરાતની 5 અને કચ્છની 1 બેઠક માટે કોંગ્રેસ અસમંજસ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ