ક્રિકેટ / VIDEO : પૂજારા ફરી વખત થયો અજીબ રીતે રન-આઉટ, ભાગ્યે જ આવી રીતે કોઈ આઉટ થાય

Pujara gets out unfortunate again in chapauk

ચેન્નાઈમાં રમાયેલ પહેલી ટેસ્ટની પહેલી ઈનિંગમાં પણ ચેતેશ્વર પુજારા અજીબ રીતે આઉટ થયો હતો, તેનો દુર્ભાગ્ય એ હતુ કે જે બોલ બાઉન્ડ્રીની પાર જવો જોઈતો હતો તે બોલ પર તેને પેવિલિયન પાછુ ફરવુ પડ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ