ધર્મ / પવિત્ર દેવઊઠી અગિયારશે કરી લો આ 1 મંત્રનો જાપ, શુભ મૂહૂર્તમાં પૂજા કરવાથી મળશે અખૂટ લાભ

Puja Vidhi and Shubh Muhurat Of Dev Uthi Ekadashi 2019

મનુષ્યએ પોતાનાં તન, મન અને ચિત્તની વિશુદ્ધિ વ્રતનાં ઉપવાસથી એકાદશી કરવી જોઈએ, પરંતુ અહીં પ્રશ્ન થાય કે ઉપવાસ એટલે શું? અને એકાદશી એટલે શું? ઉપવાસનો અર્થ જોઈએ તો ઉપ એટલે નજીક અને વાસ એટ્લે કે રહેવું અર્થાત નજીક રહેવું. આ દિવસે જીવોએ પોતાની તમામ ઇન્દ્રિયોને સાંસારિક અને દોષયુક્ત પ્રવૃત્તિઓમાંથી કાઢીને પ્રભુની નજીક રહેવું જોઈએ.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ