બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / મહિલાઓ પૂજા દરમિયાન આ વાતોનું રાખો ધ્યાન, નહીં તો ભગવાન થશે નારાજ, જાણો નિયમો

photo-story

5 ફોટો ગેલેરી

ધર્મ / મહિલાઓ પૂજા દરમિયાન આ વાતોનું રાખો ધ્યાન, નહીં તો ભગવાન થશે નારાજ, જાણો નિયમો

Last Updated: 03:26 PM, 12 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Worship Rules For Women: એવું માનવામાં આવે છે કે મહિલાઓ દ્વારા પૂજા વખતે થયેલી ભુલોથી પૂજા અસફળ રહી જાય છે. સનાતન ધર્મમાં પૂજા પાઠ સાથે સંબંધિત મહિલાઓ માટે નિયમ જણાવવામાં આવ્યા છે. જેનું પાલન ન કરવાથી જીવનમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓ આવી શકે છે.

1/5

photoStories-logo

1. સાચા મનથી કરેલી પૂજા આપે છે ફળ

સનાતન ધર્મમાં દરરોજ સવારે અને સાંજે દેવી-દેવતાઓની ખાસ પૂજા કરવામાં આવે છે. સાથે જ પ્રીય વસ્તુનો ભોગ લગાવવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે કોઈ સાચા મનથી પૂજા કરતો જાતકના જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ઘરમાં સદા સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. મહિલાઓને પૂજા વખતે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. હનુમાનજીની મૂર્તિને ન કરો સ્પર્શ

શાસ્ત્રો અનુસાર, મહિલાઓેને પૂજા વખતે હનુમાનજીની મૂર્તિને સ્પર્શ ન કરવો જોઈએ. સાથે જ સિંદૂર પણ અર્પિત ન કરવું જોઈએ. કારણ કે બજરંગબલી બ્રહ્મચારી હતા. આ કારણે મહિલાઓએ પ્રભુને સ્પર્શ ન કરવો જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. માસિક ધર્મ વખતે ન કરો પૂજા

મહિલાઓએ માસિક ધર્મ વખતે પૂજા ન કરવી જોઈએ. આ સમયે ભગવાન સાથે સંબંધિત વસ્તુઓ અને ઝાડ-છોડને પણ સ્પર્શ ન કરવી જોઈએ અને મંદિર પણ ન જવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. સ્નાન કર્યા બાદ જ મંદિરમાં જવુ

સનાતન ધર્મમાં મહિલાઓને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે. માટે મહિલાઓએ સવારે સ્નાન કર્યા બાદ જ મંદિર જઈને કે પછી ઘરમાં પૂજા-અર્ચના કરવી જોઈએ અને દેવી-દેવતાઓના ચરણ સ્પર્શ કરવા જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. શ્રીફળ ન વધેરવું

પૂજામાં નારિયેળને શામેલ કરવામાં આવે છે. મહિલાઓને નારિયેળ ન ફોડવું જોઈએ. શાસ્ત્રો અનુસાર નારિયેળને એક બીજના સમાન માનવામાં આવે છે. શાસ્ત્રોમાં મહિલાઓને જનની આ કારણે કહેવામાં આવે છે. કારણ કે મહિલાઓ સંતાનને જન્મ આપે છે. ધાર્મિક માન્યતા છે કે જો મહિલા નારિયેળ ફોડે તો તેમને જીવનમાં સંતાન સંબંધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Worship Puja Tips Rules

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ