ધર્મ / ભગવાન ગણેશના આ મંત્રોના કરો જાપ, પૂર્ણ થશે તમામ મનોકામના

puja path mantra of gajanan for success prosperity and growth

વિધ્નહર્તા, પ્રથમ પૂજનીય ભગવાન ગણેશની જેમને આપણે ગણપતિ, ગજાનન, બાપ્પા, ગજમુખ, લંબોદર જેવા કેટલાય નામોથી ઓળખવામાં આવે છે. ભગવાન ગણેશને આપણે અલગ-અલગ નામથી બોલાવી તેમની પૂજા આરાધના કરીએ છીએ. બુધવારના દિવસે ગણપતિના વિશેષ પૂજા- અર્ચનાનું વિશેષ વિધાન છે. આ દિવસે ભગવાના ગણેશની પૂજા કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ