આસ્થા / દેવતાઓની સામે દિવો કરવાના પણ છે નિયમો, જીવનમાં સફળતા મેળવવા ધ્યાનમાં રાખો આ વાત

puja deep importance lamp lit in front of god to get success in life

જે રીતે દેવી-દેવતાઓની પૂજાનો નિયમ અલગ-અલગ હોય છે, તેવી જ રીતે દરેક દેવી-દેવતાના દીપક પ્રગટાવવાનું મહત્વ પણ અલગ-અલગ હોય છે. દીવો સકારાત્મકતા અને શુભતાનું પ્રતિક છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ