SHOCKING VIDEO / હે રામ! ફટકડાની થેલીમાં ચાલુ વાહને બ્લાસ્ટ, પિતા-પુત્રના શરીરના ટુકડા કેટલાય મીટર સુધી વિખેરાઈ ગયા

Puducherry: Father, son die after firecrackers loaded on scooter explode

દિવાળીમાં ફટાકડાથી ખૂબ સાચવવું ખૂબ જરૂરી છે, તમિલનાડુમાં બેગમાં ફટાકડા લઈને જઈ રહેલ પિતા પુત્રના ફટાકડામાં વિસ્ફોટ થયો હોવાથી મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ