ડરો નહીં / લાયસન્સ સાથે ના હોય તો પણ પોલીસ નહીં રોકે, પણ આ વસ્તુ સાથે રાખો

Driving Licence and RC Book Using Digilocker App

કેન્દ્ર સરકારે ટ્રાફિક નિયમો અને દંડમાં કરેલાં ફેરફારથી સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે. લોકો વિચારી રહ્યા છે કે આટલાં મોટા દંડ ભરવા કેવી રીતે, પણ ચિંતા કરવાની જરૂર નથી. લાયસન્સ સાથે નહીં હોય તો પણ પોલીસ કે RTO તમને રોકી નહીં શકે. તમે તમારા ડોક્યુમેન્ટ ડિજિ લોકરમાંથી બતાવી શકો છો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ