લાલ 'નિ'શાન

હકથી કહો / PUC અને HSRP નંબર પ્લેટ ના હોય તો પોલીસને કહી દો સાહેબ આ તારીખ સુધી તો તમે નહીં રોકી શકો

PUC and HSRP number plate changes increase date

કેન્દ્ર સરકારે રજૂ કરેલા મોટર વ્હીકલ એક્ટમાં સુધારો કરીને નવા નિયમો બહાર પાડ્યાં છે. જેને પગલે ઘણાં બધાં લોકોએ તેની હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ નવા નિયમ મુજબ ટ્રાફિકનાં નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને ભારે દંડનો સામનો કરવો પડે છે. જો કે ક્યાંક ક્યાંક આનો વિરોધ પણ થઇ રહ્યો છે. જો કે હવે ગુજરાતમાં 16 સપ્ટેમ્બરથી આ નિયમો લાગુ થઇ ગયા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ