અમદાવાદ / ટ્રાફિક દંડના ભયથી લોકોનો અપનાવ્યો નવો કિમીયો, કાર અને બાઇક મૂકી BRTS અને રીક્ષાને સહારે

Public travel in BRTS and rickshaw for news traffic rules

આકરા દંડ સાથેનો નવો મોટર વિહિકલ એક્ટ ગઈ કાલે સોમવારથી અમલી થઈ ગયો છે. ત્યારેકાયદાના ભયથી શહેરના અંદાજે ત્રણ લાખથી વધુ લોકોએ પોતાનાં વાહનો મૂકીને સીટી બસ બીઆરટીએસ રિક્ષાએ અને ટેક્સીનો ઉપયોગ કર્યો હતો. ટ્રાફિક પોલીસે કાયદાના પાલનમાં સખતાઈ ન બતાવી હોવા છતાં પણ લોકોએ સ્વયં વીમા વગરનું કે લાઇસન્સ કે પીયુસી વગરનું વાહન ચલાવવાનું ટાળ્યું હતું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ