નવી દિલ્હી / શાહીન બાગ પર SC માં સુનાવણી, પ્રદર્શનકારીઓને હટાવવા અંગે આદેશ નહીં, કેજરીવાલ સરકારને નોટિસ

Public road can not be blocked indefinitely Supreme Court

નાગરિકતા સંશોધ એક્ટ (CAA) અને નેશનલ રજિસ્ટર ફોર સિટીજન (NRC) વિરુદ્ધ છેલ્લા બે મહિનાથી ચાલી રહેલ શાહીન બાગ પ્રદર્શન પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી. સુપ્રીમ કોર્ટે પ્રદર્શનકારીઓને હટાવવા આદેશ આપવાનો ઇન્કાર કરી દીધો. જો કે સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે પ્રદર્શના કારણે તમે સાર્વજનિક રોડ બંધ ના કરી શકો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ