બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / public raid in bootlegger place in Surendranagar Gujarat halla bol
Gayatri
Last Updated: 03:08 PM, 12 November 2019
ADVERTISEMENT
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં ગ્રામજનો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો છે. પથુગઢ ગ્રામજનોએ તાલુકા પોલીસ મથકમાં હલ્લાબોલ કર્યું છે. ગામમાં દારૂનું ખુલ્લેઆમ વેંચાણ થતુ હોવાનો આક્ષેપ કર્યો છે. વારંવાર પોલીસને રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતી હોવાના પણ જાહેર જનતા દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા હતા. પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન થતી હાવોનો આક્ષેપ કર્યા હતા.
ADVERTISEMENT
પોલીસ પાસે જઈને કરી માંગણી
પોલીસ પાસે સુરેન્દ્રનગરની જનતાએ બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. કાર્યવાહી ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. આ માટે ગ્રામજનોના ટોળે ટોળા પોલીસ મથકે ઉમટી પડ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT