બંડ / પોલીસ નસકોરા બોલાવેને પ્રજા સપાટોઃ રાજકોટમાં દારૂના અડ્ડા ઉપર જનતાની રેડ  

public raid in bootlegger home Gujarat police can't do anything

રાજકોટ છેલ્લા કેટલાક દિવસોથી પોલીસકર્મીઓની દારૂની મહેફિલને લઈને ચર્ચામાં છે ત્યારે દારૂના અડ્ડા ઉપર રેડ પાડવાની મેગા ડ્રાઈવ કરી રહેલી પોલીસ ઉંઘતી રહી ગઈ અને સ્થાનિકોએ જ દારૂના અડ્ડાઓ ઉપર રેડ પાડી દીધી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ