ચેતજો / હવે તમે તમારી પ્રેમિકાને જાહેરમાં નહીં કરી શકો Kiss, નહીં તો...

Public place couple kissing love obscene act crime ipc punishment fine

જો આપ મેટ્રો સ્ટેશન, રેલ્વે સ્ટેશન, બજાર, સ્કૂલ અથવા તો પછી કોઇ પણ સાર્વજનિક સ્થળ પર પોતાની પ્રેમિકા અથવા તો પ્રેમી અથવા તો પછી પોતાની પત્ની અથવા તો પતિને જો જાહેરમાં કિસ કરો છે તો પોલીસ તેને હવે અશ્લીલ બતાવીને આપની ધરપકડ કરી શકે છે. આવા મામલામાં પોલીસને આઇપીસી કલમ 294 અંતર્ગત અધિકાર આપવામાં આવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ